પોરબંદર તાલુકા ના મંડેર રોડ નું કામ 61 લાખ ના ખર્ચે ખાતમુહૂર્ત કરતા ધારાસભ્ય કાંધલ જાડેજા
પોરબંદર તાલુકાના ચિંગરીયા – મંડેર રોડ .૩.૩૦ કીમી , રૂપિયા.૬૧૦૦૦૦ અંકે એકસઠ લાખ પુરા ના ખર્ચે આ રોડ નુ રિસરફેસિંગનુ કામ કરવા માટે ધારાસભ્ય કાંધલભાઇ જાડેજાના હસ્તે ખાત મુહુર્ત કરવામાં આવ્યુ હતુ. ખાતમુહુર્ત ના સમયે ધારાસભ્ય ની સાથે પરબતભાઇ પરમાર સદસ્ય જીલ્લા પંચાયત પોરબંદર, કિશોરભાઇ સરપંચ .મંડેર, કેશુભાઇ ઉપ.સરપંચ.મંડેર, ધીરૂભાઇ પરમાર સરપંચ.પાતા, વિકમભાઇ પરમાર સરપંચ.ગોરસેર-મોચા, ગાંગાભાઇ સરપંચ ચિંગરીયા. હરદાસભાઇ દાસા. સદસ્ય.તાલુકા પંચાયત પોરબંદર. તેમજ આજુબાજુ ના ગ્રામજનો હાજર રહ્યા હતા.
Please follow and like us:
CATEGORIES Porbandar