ગુજરાત રાજ્ય યોગ બોર્ડ પોરબંદર દ્વારા જિલ્લા કક્ષાએ ભવ્ય યોગ સંવાદ સાથે સ્નેહ મિલન યોજાયું



ગુજરાત રાજ્ય યોગ બોર્ડ પોરબંદર જિલ્લા કક્ષા ના યોગ સંવાદ અને સ્નેહ મિલન માં 1000 થી વધારે યોગ સાધકો, યોગ પ્રેમી નો યોગ સૈલાબ વિશાળ સંખ્યા માં યોગ ટ્રેનરો ,યોગ સાધકો ,યોગ કોચ , શહેરના ગણમાન્ય લોકો ઉપસ્થિત રહી કાર્યક્રમ ને બનાવ્યું સફળ…
ભવ્ય યોગ સંવાદ અને સ્નેહમિલન નો તમામ શ્રેય જિલ્લા ના પુરુષાર્થી યોગ ટ્રેનરો – જિલ્લા કોરડીનેટર કેતન કોટિયા

માનનીય વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીએ ઘણી મુવમેન્ટ શરૂ કરી છે. જેમાં નેશનલ હેલ્થ મિશન, આયુષ્યમાન ભારત, ફિટ ઈન્ડિયા મુવમેન્ટ અને પબ્લીક હેલ્થ અવેરનેશ કેમ્પેઈન જેવા રાષ્ટ્રિય કાર્યક્રમો થઈ રહ્યા છે. એ પ્રમાણે ગુજરાતમાં પણ માનનીય મુખ્ય મંત્રીભુપેન્દ્રભાઈ પટેલ, માનનીય આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ તથા રમતગમત મંત્રિ હર્ષભાઈ સંઘવી અને ગુજરાત રાજય યોગ બોર્ડના ચેરમેન શ્રી યોગ સેવક શિશપાલજી માર્ગદર્શન હેઠળ આજ પુરા ગુજરાત રાજ્ય માં દરેક ઝોન તેમજ જિલ્લા કક્ષા ના યોગ સંવાદ અને સ્નેહ મિલન ના આયોજન થઈ રહ્યા છે જેમાં પોરબંદર નગર સેવા સદન સંચાલિત મહારાજા નટવરસિંહજી ઉદ્યાન ખીજડી પ્લોટ ખાતે પોરબંદર જિલ્લાનું સ્નેહ મિલન અને યોગ સંવાદ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ના ચેરમેન યોગ સેવક શીશપલજી ના માર્ગદર્શન અને સ્ટેટ કોર્ડીનેટર અનિલભાઈ ત્રિવેદી ની શુભેચ્છા સાથે ઝોન કોર્ડીનેટર્ વિજયભાઈ શેઠ ની અધ્યક્ષતામાં જિલ્લા ના કોર્ડીનેટર કેતન કોટિયા અને કોર કમિટી,આયોજન સમિતિના ના કુશળ આયોજન થયેલ જેમાં આસરે એક હજારથી પણ વધારે લોકો ઉત્સાહ સાથે જોડાઈ અને કાર્યક્રમ ને ભવ્ય સફળતા અપાવેલ આ સફળતા નો તમામ શ્રેય જિલ્લાના કોરડીનેટર કેતન કોટિયા એ જિલ્લાના પુરુષાર્થી યોગ ટ્રેનરો,કોર કમિટી અને કાર્યક્રમ આયોજન સમિતિને અર્પણ કરેલ.
આ કાર્યક્રમ ની શોભામાં અભિવૃદ્ધિ કરવા અતિથિ વિશેષ શ્રી ઓ

મહેમાનોની યાદી

1.વિજયભાઈ શેઠ
કાર્યક્રમ ના અધ્યક્ષ
કચ્છ સૌરાષ્ટ્ર ઝોન કોર્ડીનેટર
પોરબંદર

2.અર્જુનભાઈ મોઢવાડિયા
ધારાસભ્યપોરબંદર

  1. હીરાબેન અર્જુનભાઈ મોઢવાડીયા
    ધર્મ પત્ની ધારાસાસભ્ય પોરબંદર
  2. ચેતનાબેન તિવારી
    પ્રમુખ નગર સેવા સદન પોરબંદર

5. પવનભાઈ શિયાળ
પ્રમુખ ગુજરાત ખારવા સમાજ,
વાણોટ સમસ્ત ખારવા સમાજ પોરબંદર

6.ડો.પ્રવિણાબેન પાંડાવદરા
રમત ગમત અધિકારી
7. ધવલભાઈ જોશી
ચેરમેન  ગાર્ડન કમિટી પોરબંદર નગર સેવા સદન
8.કરશનભાઈ સલેટ
પ્રમુખ  ફિશ એકસ્પોર્ટર એસોસિએશન પોરબંદર
9.શ્રી ધનજીભાઈ શિયાળ
પ્રમુખશ્રી આર્ય સમાજ પોરબંદર
10..ડો.સુરેશ ગાંધી સાહેબ
સિનિયર ડોક્ટર પોરબંદર
11.હિતેશભાઈ કારીયા
મ્યુ.કાઉન્સિલર
12.સામતભાઈ કેશવાલા
13.નરેશભાઈ જુંગી
પતંજલિ યોગ સમિતિ જિલ્લા પ્રભારી
14. જયભાઈ મહેતા એડવોકેટ
15. પ્રકાશભાઈ માંડવીયા
એડવોકેટ
16. બલરાજભાઈ પાડેલિયા
રાષ્ટ્રીય સ્વયં સેવક શહેર પ્રભારી,ઝોન ના ક્લાસ ઇન્સપેક્ષન કોર્ડીનેટર વાલજીભાઈ ડાભી વગેરે
ખાસ ઉપસ્થિત રહેલ.

આ યોગ સંવાદ અને સ્નેહમિલન માં શ્રેષ્ઠ સહયોગ કરનાર યોગ ટ્રેનર ઉર્મિષા બેન પાંજરી,કિરણબેન થાકવાનિ,મનીષાબેન મસાણી નું વિશેષ સન્માન કરવામાં આવેલ તેમજ પુરુષાર્થ સાથે સેવા પ્રદાન કરનાર
ઉષાબેન શિયાળ,હીરાબેન ગોરાણીયા, સુરજભાઈ મસાણી,વિપિનભાઈ કક્કડ, વસંતાબેન કોરડીયા, ઉષાબેન મોતીવરસ ,જાગૃતિ પાંજરી, હેતલ જાડેજા, વિશાખા શીલુ, ક્રિષ્ના મહેતા,મનીષા લોઢારી , અલ્પા લાખાણી, ઉર્મીશા પાંજરી ,મનીષા મોતીવરસ, જયશ્રી શીશોદીયા,પરેશ દુબલ ,જય ભટ્ટ, મહેશભાઈ મોતીવરસ,ક્રિષ્ના મહેતા, અંજલી ગંધ્રોકિયા,રીના ભરાડા ,સ્વાતી મઢવી ,. નીતા ભરાડા ,મનીષા મસાણી ,જીજ્ઞા ગૌસ્વામી,કિરણ થાકવાણી ,હંસાબેન શીંગરખીયા,ઉર્વશીબા જેઠવા,પુજા ટોડરમલ , પ્રતિબેન કોટેચા ,. દર્શના જુંગી,. ભાવના બાદરશાહી , રીત્તલ બાદરશાહી, સોનમ ચોલેરા , કોમલ ભાદ્રેચા, મયુરી લોઢારી ,ઉષા વાંદરીયા,હેતલ જેઠવા ,ક્રિષ્ના ટોડરમલ, અનસુયાબેન પરમાર. વાલીબેન ખુંટી, હંસા ગોહેલ,મિલાપ લોઢારી,યશ ડોડીયા,યશ કોટિયા,ધ્વનિ સલેટ, જૈનીકા ગોહેલ,વિશ્વા ગોહેલ,પાયલ કાઠી,પાયલ ચામડિયા,સ્નેહા પાંજરી,હીના ભરડા,સુનીલ ડાકી,અંજલિ ગંધ્રોકિયા, હેબીત મલેક વગેરે ટ્રેનરો નો અમૂલ્ય સહયોગ પ્રાપ્ત થયેલ,
આ સાથેજ આભાર વિધિ કરતા જિલ્લા કોરડીનેટર કેતન કોટિયા એ શ્રેષ્ઠ માર્ગદર્શન અને આશીર્વાદ માટે યોગબોર્ડના ચેરમેન યોગ સેવક શિશપાલજી નો આભાર વ્યક્ત કરેલ સાથેજ તમામ મહેમાનો કોર કમિટી,કાર્યક્રમની આયોજન સમિતિ,યોગ સાધકો,પુરુષાર્થી ટ્રેનરો,યોગ સાધકો ,કૃતિ પ્રસ્તુત કરનાર વિદ્યાર્થીઓ અને યોગ સાધક બહેનો ,સુંદર ઉદઘોષકની સેવા આપનાર વિપીનભાઈ કક્કડ,સૂરજ ભાઈ મસાણી વગેરે નો આભાર વ્યક્ત કરેલ નગર સેવા સદન ના પ્રમુખ ડો.ચેતનાબેન તિવારી અને ગાર્ડન કમિટીના ચેરમેન ધવલભાઈ જોશીનો તેમજ અલ્પાહાર માટે સહયોગ આપવા માટે એક્સ્ત્રીમ ફિટનેસ કેર નો વિશેષ આભાર વ્યક્ત કરેલ.

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!