પોરબંદર છાયા નગરપાલિકા તરફથી નગરજનોને શુભ દીપાવલી અને નવા વર્ષ ની શુભેચ્છાઓ પાઠવાઈ
🌟 દિવાળી ની હાર્દિક શુભેચ્છાઓ! 🌟
પોરબંદર છાયા નગરપાલિકા તરફથી આપ સૌ નગરજનોને શુભ દીપાવલી અને નવા વર્ષ ની શુભેચ્છાઓ!
આ દિવાળી તમારા જીવનમાં આનંદ, સમૃદ્ધિ અને ઉજ્જવળતા ભરી દે. લક્ષ્મી માતા અને ભગવાન ગણેશજીના આશીર્વાદથી તમારા ઘરમાં સદૈવ સુખ, શાંતિ અને સંમૃદ્ધિ રહે.
તમારા માટે આ દિવાળી ખુશીઓ અને સારા સ્વાસ્થ્યની રોશની લાવે અને નવા વર્ષમાં નવી શરુઆત, નવી સફળતાઓ અને આશાની નવી કિરણો લાવે.
Please follow and like us:
CATEGORIES Porbandar