સૌરાષ્ટ્રમાં નવી ટ્રેનો ચાલુ કરાવવા તથા લાંબા અને મહત્વના રૂટની ટ્રેનો રાજકોટ સુધી લંબાવવા સાંસદે કરી રજૂઆત

આજરોજ રાજયસભા સાંસદ રામભાઈ મોકરીયા એ માનનીય કેન્દ્રીય રેલવે મંત્રી  અશ્વિની વૈષ્ણવજી સાથે મુલાકાત કરીને સૌરાષ્ટ્રમાં નવી ટ્રેનો ચાલુ કરાવવા તથા લાંબા અને મહત્વના રૂટની ટ્રેનો રાજકોટ સુધી લંબાવવા બાબતે ભલામણ અને વિનંતી પત્ર આપ્યો અને આ પત્રને ધ્યાને લઈને જરૂરથી યોગ્ય કરવા માનનીય મંત્રીશ્રીએ બાંહેધરી આપી.

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!