માધવપુર ના મંડેર ગામે સરકારી શાળાના શિક્ષકે બાળકી પર દુષ્કર્મ આચર્યું,

ગુજરાતમાં વધુ એક શિક્ષણ જગતને લાંછન લગાડનારી ઘટના માધવપુરના મંડેર ગમે થી સામે આવી છે

માધવપુર ની મંડેર પે સેન્ટર શાળાની એક સગીર વિદ્યાર્થિની શાળાએ નથી જવું તેમ વાલીને જણાવ્યું હતું જેથી વાલીએ શા માટે ભણવા નથી જવું તેમ પૂછતા આ વિદ્યાર્થિનીએ પોતાના શોષણ વિશેની ચોંકાવનારી વાત કહેતા શાળાના શિક્ષકના કૃત્યનો ભાંડો ફૂટ્યો હતો.

માધવપુર ના મંડેર ગામે સરકારી શાળાના શિક્ષકે બાળકી પર દુષ્કર્મ આચર્યું,

આ કૃત્યના સમાચાર ફેલાતાં મંડેર ગામના લોકો મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા અને આરોપી શિક્ષક સામે ભારે રોષ વ્યક્ત કર્યો હતો

શિક્ષક વિપુલ ગોહેલ શાળાની 12 વર્ષની વિદ્યાર્થીનીને ઉપર થી નીચે ફેંકી દઈશ તેવી ધમકી આપી વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ આચર્યું હતું, અને એટલુજ નહિ પરંતુ આ સગીર વિદ્યાર્થિની સાથે 4 વખત વિકૃત વર્તન કરી દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું

તા. 26. જાન્યુઆરીના રોજ સવારે આ શિક્ષકે સગીર વિદ્યાર્થીનીને અભ્યાસ ખંડમાં દુષ્કર્મ કર્યું હતું, સીસીટીવી ફૂટેજ પણ ચેક કરવામાં આવ્યા છે જેમાં વિદ્યાર્થીનીને બીજા માળે લઇ જતો શિક્ષક હોવા મળે છે

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!