પોરબંદરના યુવકની દિલ્હીમાં કારકિર્દી

પોરબંદરમાં રહેતા સતીશ સોલંકી ઉર્ફે સતીશગુરુ થી ઓળખાતા યુવકને દિલ્હી ખાતે યોજાયેલા જ્યંતી જાય મમ ભારતમ નામના વલ્ડરેકોડ માં આસિસ્ટન્ટ કોરિયોગ્રાફર તરીકે ફરજ આપી હતી અને છેલ્લા ૧ મહિનાથી દિલ્હી રહીને તા.૨૬/૦૧/૨૦૨૫ ના રોજ માનનીય વડા પ્રધાન  નરેન્દ્ર મોદી તેમજ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ની સામે ૫૦૦૦ ફોલ્ક ડાન્સરને લઇને કર્તવ્યપથ પર ધૂમ મચાવી હતી. જેની વલ્ડરેકોડ સ્થાપિત થયો હતો. જે તા. ૨૭.૧.૨૦૨૫ના જાહેર થયો હતો.. આ કારકિદી મેળવવા અને પોરબંદર નું નામ ગુંજવવા માટે ખુબ ખુબ અભિનંદન અને ૫૦૦૦ ફ્લોક ડાન્સર માં પોરબંદરના મહેરરાસ (મણિયારો) પણ હતો.

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!