તારીખ 11- 4 – થી પ્રસિધ્ધ યાત્રાધામ સોમનાથમાં મુખ્ય સોમનાથ મંદિર ભાલકા તીર્થ ભીડભંજન સહિત ટ્રસ્ટ સંચાલીત તમામ મંદિરો બંધ રહેશે…
ગીર સોમનાથ મહામારી સંદર્ભે આવતીકાલે તારીખ 11- 4 – થી પ્રસિધ્ધ યાત્રાધામ સોમનાથમાં મુખ્ય સોમનાથ મંદિર ભાલકા તીર્થ ભીડભંજન સહિત ટ્રસ્ટ સંચાલીત તમામ મંદિરો બંધ રહેશે…
બીજો આદેશ ના થાય ત્યાં સુધી સોમનાથ તીર્થ મા મંદિરો બંધ રહેશે..
ભાવિકો માટે સોશિયલ મીડિયાના માધ્યમથી આરતી દર્શન વગેરે યથાવત રહેશે પરંતુ કોઈપણ ભાવિક મંદિરમાં પ્રવેશ કરી શકશે નહીં…
Please follow and like us:
CATEGORIES Porbandar