રાજકોટ-પોરબંદર-રાજકોટ વાયા જેતલસર જંકશન વચ્ચે ચાલતી એક માત્ર ટ્રેન 12 એપ્રિલ અને 13 એપ્રિલના રોજ બે દિવસ રહેશે બંધ

રાજકોટ-પોરબંદર-રાજકોટ વાયા જેતલસર જંકશન વચ્ચે ચાલતી એક માત્ર ટ્રેન બે દિવસ રહેશે બંધ

આગામી તારીખ 12 એપ્રિલ અને 13 એપ્રિલના રોજ આ ટ્રેન સેવા રહેશે બંધ

ટ્રેન નંબર 09573 અને 09574 એન્જિનિયરિંગ બ્લોકના કારણે રહેશે બે દિવસ બંધ

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus (0 )
error: Content is protected !!