દ્વારકાનું જગતમંદિર તા. 30 મી એપ્રીલ સુધી બંધ રહેશે

દ્વારકાનું જગતમંદિર તા. 30 મી એપ્રીલ સુધી બંધ રહેશે

શ્રી દ્વારકાધીશ મંદિરના વહીવટદાર દ્વારા જગત મંદિરના દર્શન આમ જનતા માટે તા. 30 મી એપ્રીલ સુધી બંધ રહેશે. મંદિરમાં પૂજારી પરિવાર દ્વારા પારંપરિક નિત્યક્રમ કરવામાં આવશે. આ દર્શન સંસ્થાની વેબસાઈટ WWW.DWARKADHISH.ORG ઉપર લાઈવ નિહાળી શકાશે. તેમ વધુમાં જણાવાયું છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગત્ વર્ષે કોરોના મહામારીના પ્રારંભે દ્વારકાધીશ સહિતના વિવિધ પૌરાણિક મંદિરો અગાઉ બંધ રાખવામાં આવ્યા હતા.

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus (0 )
error: Content is protected !!