પોરબંદરના કલેકટર તરીકે ચાર્જ સંભાળતા અશોક શર્મા
પોરબંદરના કલેકટર તરીકે સરકાર દ્વારા અશોક શર્મા (આઇ.એ.એસ) ની નિયુક્તિ કરવામાં આવતા તેઓએ આજે પોરબંદર જિલ્લાના કલેકટર તરીકે ચાર્જ સંભાળ્યો હતો. બદલી થતા ડી.એન મોદીએ ચાર્જ છોડ્યો હતો.
CATEGORIES Porbandar

