પોરબંદર ની એમ. કે. ગાંધી અંગ્રેજી માધ્યમ શાળા માં SBI દ્વારા વિવિધ સાધનો સહિતની ભેટ અપાઇ
તારીખ 15/08/2022 ના રોજ સ્વતંત્રતા પર્વ નિમિત્તે SBI પોરબંદર શાખા તરફથી શાળા ને કમ્પ્યુટર લેબ, ફર્નિચર,સાયન્સ લેબ, અને 10 રૂમ નું પેઇન્ટિંગ શાળા ને ભેંટ માં આપવામાં આવ્યા હતા આ બાબતે શાળાના આચાર્ય (ધર્મા બેન જોશી) અને શાળા વ્યવસ્થાપન સમિતિ SBI પોરબંદર નો આભાર વ્યક્ત કર્યો હતો
Please follow and like us:
CATEGORIES Porbandar