
પોરબંદર માં આશા ચિલ્ડ્રન હોસ્પિટલ ની યુનિક રંગોળી

દિવાળી હોય અને રંગોળી વિના આગણુ રહે તે કદિ ન બને પોરબંદર મા પણ લોકો અવનવી રંગોળી બનાવતા હોય છે પોતાની કળા નો નિચોળ રંગોળી મા છલકાય છે
આશા ચિલ્ડ્રન હોસ્પિટલ પર દર વર્ષ યુનિક રંગોળી બનાવાની પરંપરા રહેલી છે રંગોળી મા પણ એક પોજેટીવ મેસેજ રહેલો હોય છે
આ વર્ષ પણ આશા ચિલ્ડ્રન હોસ્પિટલ પર વિશાલ રંગોળી બનાવામા આવી છે આ રંગોળી પોરબંદર ના ઉભરતા ચિત્રકાર રાણાભાઇ ટીબા દ્વારા બનાવામા આવી છે છેમા 7 કિલો કલર અને 8 ફુટ ની લંબાઇ ધરાવે છે આ રંગોળી ના નિર્માણ મા 8 કલાક જેવી મહેનત રાણાભાઇ એ કરેલી છે
હોસ્પિટલ માત્ર સારવાર જ નહી પણ ખુશી પણ આપે છે બાળક નો જન્મ પરીવાર ને પુર્ણ કરે છે વ્યાધી ઉપાદી અને સપના લય લોકો હોસ્પિટલ પર આવે છે ને હરખ ના આશુ અને મુસ્કાન સાથે ધરે પહેચે છે
હોસ્પિટલ પરિવાર ને પુર્ણ કરી રહ્યુ છે
Please follow and like us:
CATEGORIES Porbandar
