પોરબંદર માં ધોળા દિવસે વૃધા ના હાથમાંથી સોનાની બંગડી ની લૂંટ
પોરબંદર માં ધોળા દિવસે વૃધા ના હાથમાંથી સોનાની બંગડી ની લૂંટ

કેતન જનરલ સ્ટોર સામે રહેતા વૃધા ના હાથ માંથી સોનાની બંગડી લૂંટી
ભારતીબેન ત્રિભોવનદાસ અમલાણી નામના વૃધા ના ઘરમાં ઘૂસી અજાણ્યા શખ્સે સોનાની બંગડી ઝૂંટવી
ભારતી બેન બપોરે દોઢ કલાકે ઘરમાં જમતા હતા ત્યારે અજાણ્યો શખ્સ આવી ને એક સોનાની બંગડી ઝૂંટવી ભાગ્યો
બારણું ખખડાવી કેમ છો તમારો સંબંધી છું તેમ કહી અંદર ઘૂસ્યો
અજાણ્યો શખ્સ બંગડી ઝૂંટવી રીક્ષા માં બેસી ધૂમ સ્પીડે ફરાર
પોલીસે સીસીટીવી ના આધારે શખ્સને ઝડપવા ની કાર્યવાહી હાથ ધરી
Please follow and like us:
CATEGORIES Porbandar
