ભારત વિકાસ પરિષદ પોરબંદર દ્વારા એઇડ્સ પીડિત બાળકો તેમજ દર્દીઓ સાથે તેમના જીવન માં દીપાવલી ની ખુશીના દીપ પ્રગટાવ્યા

ભારત વિકાસ પરિષદ પોરબંદર દ્વારા એઇડ્સ પીડિત બાળકો તેમજ દર્દીઓ સાથે તેમના જીવન માં દીપાવલી ની ખુશીના દીપ પ્રગટાવ્યા

ભારત વિકાસ પરિષદ પોરબંદર દ્વારા આયોજિત તા.24-10-2022 ના રોજ એઇડ્સ પીડિત બાળકો તેમજ દર્દીઓ સાથે તેમના જીવન માં દીપાવલી ની ખુશીના દીપ પ્રગટાવ્યા… ભારત વિકાસ પરિષદ પોરબંદર શાખા એ ભાવસિંહજી હોસ્પિટલ માં પ્રમુખ કમલેશભાઈ ખોખરી ના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવેલ હતું,જેમાં 30 વધુ એઇડ્સ પીડિત વ્યક્તિઓ ને ફટાકડા,મીઠાઈ તેમજ નોટબુક નું વિતરણ કરવામાં આવેલ હતું, આ સમગ્ર કાર્યક્રમમાં સંયોજક તરીકે વિશાલભાઈ થાનકી તેમજ ડૉ.અજયભાઈ મારડિયાએ કાર્યક્રમ ને સફળ બનાવેલ હતો, આ પ્રકલ્પ માં ભારત વિકાસ પરિષદ, પોરબંદર ના ઉપપ્રમુખ વિનેશભાઈ ગોસ્વામી,સચિવ નિધિબેન શાહ, કોષાધ્યક્ષ હરદત્તપુરી ગોસ્વામી, સંગઠનમંત્રી પંકજભાઇ ..મનોજભાઈ પંડયા,મીનાબેન પાણખાણીયા,દીપેન પાણખાણીયા, ભાવના બેન છેલાવડા,જીતેશભાઇ ભલાણી,તેમજ ભાવસિંહજી હોસ્પિટલ ના રેસીડેન્ટ ડૉ.મકવાણા સાહેબ તથા તેમના સહયોગી તેજસભાઈ બપોદરા ..નીરવભાઈ ..આ સાથે કર્મચારીગણ ઉપસ્થિત રહી કાર્યક્રમ ને ખૂબજ દીપાવ્યો હતો…

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!