HomePorbandarપોરબંદરની ભાવસિંહજી જનરલ હોસ્પિટલ ખાતે શોક સભાનું આયોજન nimeshgNov 2, 2022 0 મોરબી પુલ દુર્ઘટનામાં ગુજરાતના નાગરીકોના દિવંગત આત્માને આદરના ચિન્હ તરીકે આજરોજ પોરબંદરની ભાવસિંહજી જનરલ હોસ્પિટલ, પોરબંદર ખાતે શોક સભાનું આયોજન કરવામાં આવેલ હતું. Please follow and like us: Spread the love CATEGORIES PorbandarAUTHORnimeshg