પોરબંદર જિલ્લાની પોરબંદર કુતિયાણા અને રાણાવાવની વિવિધ કચેરીઓ દ્વારા પ્રાર્થના સભા- મૌન પાળી મોરબી બ્રિજ દુર્ઘટનાના દિવંગતોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવી

પોરબંદર જિલ્લાની પોરબંદર કુતિયાણા અને રાણાવાવની વિવિધ કચેરીઓ દ્વારા પ્રાર્થના સભા- મૌન પાળી મોરબી બ્રિજ દુર્ઘટનાના દિવંગતોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવી હતી.

પોરબંદર કલેક્ટર કચેરીમાં મોરબી કેબલ બ્રિજ દુર્ઘટનાના દિવંગતોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવી હતી. કલેક્ટર અશોક શર્મા સહિતના અધિકારીઓ તેમજ કલેકટર કચેરીના કર્મચારીઓએ બે મિનિટનું મૌન પાળી દિવંગતોને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. પોરબંદર કલેક્ટર કચેરી ઉપરાંત જિલ્લાની અન્ય કચેરીઓમાં પણ બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું.

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!