મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીમાં મતદાન કર્યું
આકાશવાણીમુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગઈકાલે રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીમાં મતદાન કર્યું હતું.મુખ્યમંત્રી કોરોનાની સારવાર માટે અમદાવાદની યુ.એન. મહેતા હૉસ્પિટલમાં દાખલ થયા હતા.ગઈકાલે તેમનો કોરોના ટેસ્ટ નેગેટીવ આવતા, મુખ્યમંત્રી બપોર બાદ રાજકોટ પહોંચ્યા હતા અને રાજ્ય ચૂંટણી પંચની માર્ગદર્શિકા મુજબ મતદાનના છેલ્લા એક કલાક દરમ્યાન તેમણે મતદાન કર્યું હતું.
Please follow and like us: