
વસંતપંચમી ના શુભ દિવસે પોરબંદર રેલવે સ્ટેશન કર્મચારી સમિતિ દ્વારા સરસ્વતિ પૂજન અને બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો



પોરબંદરમાં વસંત પંચમી ના પાવન અવસરે પોરબંદર રેલવે સ્ટેશન સરસ્વતી પૂજા સમિતિ ના સહયોગથી સરસ્વતી પૂજા કરાઇ હતી જેમાં બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરાયું હતું આ બ્લડ ડોનેશન કેમ્પ આશા બ્લડ બેંકના સહયોગથી યોજાયો હતો જેમાં એક યુનિટ જેટલું બ્લડ ડોનેશન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં રેલ્વે સ્ટેશન ના કર્મચારીઓ અને આસપાસના નગરજનોએ સાથે મળી સરસ્વતી પૂજન કર્યું હતું અને બ્લડ ડોનેશન કરી માનવતા મહેકાવી હતી
Please follow and like us:
CATEGORIES Porbandar
