અનુસૂચિતજાતિના આગેવાનો દ્વારા સંવિધાન ના ઘડવૈયા ડૉ બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલ હાર કરી 74મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરી

આજે 26મી જાન્યુઆરી 2023 એટલે 74મા પ્રજાસત્તાક દિવસ પ્રજાસત્તાક એટલે પ્રજાના હાથમા સતા જેમા ભારતના બંધારણના ઘડવૈયા ડૉ બાબા સાહેબ આંબેડકર દ્ભારા બે વર્ષ અગીયાર મહિના અને અઢાર દિવસની અથાગ મહેનત અને ડો બાબા સાહેબ આંબેડકરના સઘષૅ થી ભારતનુ બંધારણ બનાવી 26મી જાન્યુઆરી 1950 ના રોજ ભારત દેશને વિશ્ર્વના મોટા મા મોટી લોકશાહીના હકદાર બનાવી પ્રજાના હિતમાં પ્રજાના હાથમા સત્તાની ચાવી એટલે ભારતનુ બંધારણ સોપી ભારત દેશને પ્રજાસત્તાક બનાવી આજે આપણે પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી અને અનુસૂચિત જાતિના આગેવાનો દ્વારા સંવિધાન ના ઘડવૈયા ડૉ બાબા સાહેબ આંબેડકરના સ્ટેસ્યુએ ફુલ હાર કરી 74મા પ્રજાસત્તાક દિવસની હષૉ હુલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી ત્યારે અનુસૂચિત જાતિના આગેવાનો જેમા બાબુભાઈ વેજાભાઈ પાંડાવદરા પોપટભાઈ ગોવાભાઈ ચાંચિયા જેઠાભાઈ ભનાભાઈ ચાવડા રમેશભાઈ સોમાભાઈ સાદિયા માલદેભાઈ વેજાભાઈ પાંડાવદરા બાલુભાઈ શિંગરખીયા નાથાભાઈ સાદિયા અરવિંદ સાદિયા ઉમેશ રાઠોડ જીતેશ રાઠોડ વગેરે આગેવાનો હાજરી આપી હતી
જય ભીમ જય ભારત

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!