
પોરબંદરમાં ભાજપ અગ્રણી ના ઘરવાળી એ ભાજપ માં અને બહારવારીએ કોંગ્રેસ પક્ષ માથી ન.પાના એક જ વોર્ડમાં ચૂંટણીમાં ઝંપલાવતા રાજકારણ ગરમાયુ

પોરબંદર ના ભાજપ અગ્રણી અને પૂર્વ કારોબારી અધ્યક્ષ કેસુભાઈ સીડાની ઓરીજનલ પત્નીએ ભાજપમાંથી ઉમેદવારી નોંધાવી તો બહારવારીએ નોંધાવી છે કોંગ્રેસમાથી ઉમેદવારી
પોરબંદર જિલ્લા પંચાયતના પૂર્વ કારોબારી અધ્યક્ષ દ્વારા બહારવારી ના ઘર બહાર કરી તોડફોડ
ચૂંટણીમાથી ખસી જવા અને પ્રચારમા ન જવા આપી ધમકી
ઘટનાને પગલે આરોપી વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવા તજવીજ હાથ ધરાઇ
બહારવારીના ઘર નજીક તોડફોડ કર્યા બાદ ટેલિફોન પર વાતચીત કરી પ્રચાર માં નહિ જવા આપી ધમકી
જિલ્લા પંચાયત ના પૂર્વ અધ્યક્ષ કેશુ સીડા પોતાની ધર્મ પત્ની અને બહારવાળી મામલે પોરબંદર ભાજપ કોંગ્રેસનું રાજકારણ ગરમાયુ
બહારવાળીએ પોતાના કહેવાતા પતિ કેશુ સીડા સામે પોલીસ ફરિયાદ નોંધાવવા તજવીજ હાથ ધરી
Please follow and like us:
