શ્રી પોરબંદર સમસ્ત ખારવા જ્ઞાતિ દ્વારા ડે ટેનીશ ક્રિકેટ ટુર્નામેન્ટ નો શુભારંભ

શ્રી પોરબંદર સમસ્ત ખારવા જ્ઞાતિ દ્વારા
આયોજીત ડે ટેનીશ ક્રિકેટ ટુર્નામેન્ટ
તારીખ ૨૨-૦૩-૨૦૨૩ ના રોજ
રામદેવજી મહારાજ મંદિર ચોપાટી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે
ખારવા સમાજ કપ-૨૦૨૩ ની શુભ શરૂઆત
શ્રી પોરબંદર સમસ્ત ખારવા સમાજ ના
વાણોટ પવનભાઈ શિયાળ અને પંચપટેલ/ટ્રસ્ટીશ્રીઓ
પુર્વ વાણોટ પ્રેમજીભાઈ ખુદાઈ
શ્રી પોરબંદર માછીમાર બોટ એસોસિએશન ના
પ્રમુખશ્રી મુકેશભાઈ પાંજરી અને સભ્યો
શ્રી પોરબંદર વણકબારા ખારવા સમાજ ના
પ્રમુખ સંજયભાઈ લોઢારી
શ્રી પોરબંદર ફિશ સપ્લાયર્સ એસોસિએશન ના
પ્રમુખ હર્ષીતભાઈ શિયાળ
ફાઈબર ગ્રુપ ના પ્રમુખ હિતેશભાઈ ખોરાવા અને સભ્યશ્રીઓ
માછીમારના આગેવાન નાથાભાઈ મુકાદમ
અને ખારવા સમાજ ના ક્રિકેટ ખેલાડીઓ,
અને પોરબંદર ની ક્રિકેટ પ્રેમીઓ ની હાજરીમાં
દિપ પ્રાગટ્ય ની સાથે સુભ આરંભ કરવામાં આયવુ હતું.




Please follow and like us:
CATEGORIES Porbandar
