પોરબંદર સિંધી સમાજ ના નવા વર્ષ નિમિતે શોભાયાત્રા નીકળી
પોરબંદર માં દર વર્ષ ની જેમ આ વર્ષે પણ સિંધી સમાજ ના ઇષ્ટદેવ ઝુલેલાલ ભગવાન ના ચેટીચાંદ ઉત્સવ ની ભવ્ય ઉજવણી કરવા માં આવેલ, આ ઉત્સવ માં ભવ્ય શોભાયાત્રા સિંધી સમાજ દ્વારા કાઢવામાં આવી હતી જે શહેરના મુખ્ય માર્ગો પર ફરી હતી
જેમાં પોરબંદર ના અગ્રણી માજી ધારાસભ્ય બાબુભાઈ બોખીરીયા સાહેબ, ખારવા સમાજ ના અગ્રણી પવનભાઈ શિયાળ, પોરબંદર ભાજપ જિલ્લા પ્રમુખ કિરીટભાઇ મોઢવાડીયા
ભાજપ અગ્રણીઓ સુનીલભાઈ ગોહેલ, કેશુભાઈ પરમાર, સંજયભાઈ લોઢારી કેશુભાઈ ઓડેદરા, ભરતભાઈ રાઠોડ, આનંદભાઈ નાંઢા, મુસ્લિમ સમાજ અગ્રણી શ્રી ઇબ્રાહીમભાઇ સંઘાર, આરિફભાઈ સુર્યા, વિશ્વહિન્દુ પરિષદ અને બજરંગદળ ના આગેવાનો અને સામાજીક સંસ્થા ના આગેવાન રમેશભાઈ દવે, બલરાજભાઈ પાડલીયા, તેમજ કાપડ એસોસિયેશન ના પ્રમુખ હાર્દીકભાઈ લાખાણી અને તેની ટીમ, બોટ એસોસિયેશન ના પ્રમુખ મુકેશભાઈ પાંજરી, મહેર અગ્રણી શ્રી રાણાભાઇ ઓડેદરા, ભાજપ મહિલા આગેવાનો પ્રમુખ મીતાબેન થાનકી, આગેવાનો સરોજબેન કક્કડ, ક્રિષ્નાબેન રાણીંગા, સોની સમાજ ના આગેવાનો, જયંતભાઈ નાંઢા, કેતનભાઈ જોગીયા, સિંધી સમાજ અગ્રણી મનુભાઈ લાલવાણી, આસનદાસ હરીયાણી, બલરામ તન્ના, હેમનભાઈ ભાવનાણી, અને વિવિધ સામાજીક સંસ્થા ના આગેવાનોએ સમગ્ર સિંધી સમાજ ને નવા વર્ષ ની શુભેચ્છાઓ પાઠવી હતી, આ સમગ્ર મહોત્સવ ને સફળ બનાવવા પોરબંદર સિંધી જનરલ પંચાયત ના પ્રમુખ રવિભાઈ નેભનાણી, ચેરમેન રાજુભાઈ ચીમનાણી, ઉપપ્રમુખ ભીખુભાઈ ભાવનાણી, અન્ય ઉપપ્રમુખ ખૂબચંદ કતિરા સેક્રેટરી નારાયણભાઈ આસ્વાણી, અન્ય સેક્રેટરી અનિલભાઈ સીરવાણી ખજાનચી જીતુભાઈ ધરેડી, સહખજાનચી દિલીપભાઈ ઘનશાણી એ જહેમત ઉઠાવી હતી અને સમગ્ર મહોત્સવ ને સફળ બનાવ્યો હતો,