પોરબંદર માં G20 ભારતના વૈશ્વીક નેતૃવની ઉજવણી અન્વયે ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમ યોજાયો

આજ રોજ તા.૨૮/૦૩/૨૦૨૩ ના પોલીસ અધિક્ષક રવિ મોહન સૈની ની સૂચનાથી તથા નાયબ પોલીસ અધિક્ષક નિલમ ગોસ્વામી શહેર તેમજ નાયબ પોલીસ અધિક્ષક ઋતુ રાબા મુખ્ય મથકનાઓના માર્ગદર્શન અનુસાર પોરબંદર તળપદ પ્રાથમિક શાળા ખાતે G20 ભારતના વૈશ્વીક નેતૃત્વની કેંજવણી અંતર્ગત માનનિય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દુરદર્શી નેતૃત્વમાં ભારતે 620 ની અધ્યક્ષત્તા પ્રાપ્ત કરેલ છે G20 એટલે ગૃપ ઓફ ૨૦. ૧૯ દેશ અને યુનાઇટેડ સંઘ જે દુનિયાની સૌથી મોટી અર્થ વ્યવસ્થાનો સમુહ છે જે વિશ્વનો અર્થ વ્યવસ્થાની દિશા અને દશા નક્કી કરે છે આ G20 માં ૧૯ દેશ અને યુરોપીયન સંઘનો સમાવેશ થાય છે આ વર્ષે ભારત ૧૮મી G20 દેશોની અધ્યક્ષતા કરવાનો છે ભારતે ૧ ડિસેમ્બર ૨૦૨૨ થી ૩૦ નવેમ્બર ૨૦૨૩ સુધી G20 ની અધ્યક્ષતા કરવાની છે એટલે કે ૧ વર્ષ સુધી G20ના એજેન્ડાનુ સંચાલન કરવાનુ અને શિખર સમેલનનું આયોજન કરવાનું છે.

આ G20 દેશો દર વર્ષે એકવાર મળે છે જેને શિખર સંમેલન કહેવાય છે જેમાં દેશની આંતરાષ્ટ્રીય ધોરણે આર્થીક સહકાર અને નિતી નિર્માણમાં ભાગીદારી, ગ્લોબલ હેલ્થ સેક્ટર, અર્થવ્યવસ્થા, પર્યાવરણ વિવિધ મુદ્દાઓ પર “ G20 ભારતના વૈશ્વીક નેતૃવની ઉજવણી અન્વયે પોરબંદર જીલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા તળપદ પાશાળા ખાતે ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમ કરવામાં આવેલ હતો જે કાર્યક્રમમાં ટ્રાફિક પોલીસ સબ ઇન્સ્પેકટર બી.એસ.ઝાલા તથા કે.બી.ચૌહાણ તથા એ એસ.આઇ. ભીમાભાઇ ઝાલા તથા કિરીટભાઇ પરમાર તથા હેડ કોન્સટેબલ અશોકભાઈ ગોંડલીયા તથા અજયસિંદ્ જાડેજા તથા ટ્રાફિક બ્રિગેડના જવાનો દ્વારા આ સેમીનારનું આયોજન કરવામાં આવેલ હતો.

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!