Watch “પોરબંદર જિલ્લામાં વડાપ્રધાન મોદી નો મન કી બાત કાર્યક્રમનો 100 મો એપિસોડ ભાજપ કાર્યકર્તાઓ એ નિહાળ્યો” on YouTube

પોરબંદર જિલ્લા માં વડાપ્રધાન મોદી નો મન કી બાત કાર્યક્રમ નો 100 મો એપિસોડ ભાજપ કાર્યકર્તાઓ એ નિહાળ્યો

આજરોજ વડાપ્રધાન મોદીનો મન કી બાત કાર્યક્રમના સો એપિસોડ થયા છે ત્યારે પોરબંદર જિલ્લામાં રાણાવાવ તાલુકા તથા કુતિયાણા સહિત ના ગામડાઓને આવરીને 300 જેટલા બુથમાં આ કાર્યક્રમનું લાઈવ પ્રસારણ સ્ક્રીનના માધ્યમથી તથા ટીવીના માધ્યમથી કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં લોકોએ આ કાર્યક્રમ નિહાળ્યો હતો આ ઉપરાંત પૂર્વ ધારાસભ્ય બાબુભાઈ બોખીરીયા ના ઘરે તથા પોરબંદર જિલ્લા ભાજપ કાર્યાલય આ કાર્યક્રમ નું લાઈવ પ્રસારણ યોજાયું હતું જેમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ તથા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!