Watch “૨૮ મે ના પોરબંદર માં જય વસાવડાનો જાહેર કાર્યક્રમ” on YouTube
૨૮ મે ના પોરબંદર માં જય વસાવડા ના કાર્યક્રમ ની તડામાર તૈયારીઓ શરૂ*
સામાજિક સંસ્થાઓ અને બાલુબા અલ્યુમની એસોસિયેશન દ્વારા પોરબંદર ની જનતા ને જાહેર આમંત્રણ…
તા.૨૮ મે સાંજે ૬ વાગ્યે પોરબંદર ખાતે એમ. ડી.સાયન્સ કોલેજ માં જાણીતા પ્રખર સ્પીકર અને કોલમિસ્ટ જય વસાવડા નું વ્યાખ્યાન ગોઠવવા માં આવ્યું છે.
બાલુબા અલ્યુમની એસોસિયેશન દ્વારા ભણતર ,ઘડતર ,જીવતર વિષય પર એક વ્યાખ્યાન નું આયોજન કરેલ છે
આ આયોજન અતંર્ગત પોરબંદર ની તમામ સામાજિક સંસ્થાઓ પણ એક સાથે મળી તૈયારી કરી રહ્યા છે.
આ કાર્યક્રમ માં પોરબંદર ની જનતા ને હૃદય પૂર્વક આમંત્રણ આપતા અલ્યુમની એસોસિયેશન ના સભ્યો e જણાવ્યું કે પોરબંદર ના ગુજરાતી ભાષા માં રસ ધરાવતા લોકો માટે ખાસ આ વ્યાખ્યાન નું આયોજન કરવા માં આવ્યું છે.
વડીલો , શિક્ષકો તથા વિદ્યાર્થીઓ એ ખાસ હાજર રહી આ વ્યાખ્યાન સાંભળવું જોઈએ .
આ સમગ્ર કાર્યક્રમ માટે કોઈ ટિકિટ કે પાસ ની પણ જરૂર નથી .. નિશુલ્ક આયોજન કરવા માં આવેલ છે..