અમદાવાદ સ્ટેશન પર બ્લોકને કારણે “સોમનાથ એક્સપ્રેસ” 22મી જૂન સુધી શોર્ટ ટર્મિનેટ થશે
અમદાવાદ સ્ટેશન પર એન્જિનિયરિંગ કામ માટેના બ્લોકને કારણે પશ્ચિમ રેલવેના ભાવનગર ડિવિઝન થઈને દોડતી વેરાવળ-અમદાવાદ-વેરાવળ “સોમનાથ એક્સપ્રેસ” (22958/22957) 22 જૂન, 2023 સુધી વેરાવળથી સાબરમતી સ્ટેશન સુધી દોડશે અને સાબરમતીથી જ પરત ફરશે. આ ટ્રેન અમદાવાદ સ્ટેશને નહીં જાય.
માશૂક અહમદ
વરિષ્ઠ મંડલ વાણિજ્ય પ્રબંધક
પશ્ચિમ રેલવે‚ ભાવનગર મંડલ
Please follow and like us:
CATEGORIES Gujarat