Watch “પોરબંદર ની રૂપાળી બા સરકારી લેડી હોસ્પિટલમાં મહિલાને તાત્કાલિક યોગ્ય સારવાર મળી” on YouTube
પોરબંદર ની રૂપાળી બા સરકારી લેડી હોસ્પિટલમાં મહિલાને તાત્કાલિક યોગ્ય સારવાર મળી
પોરબંદરના છાયા વિસ્તારમાં રહેતા નીતાબેન નાથાભાઇ સોમિયા નામના ગર્ભવતી મહિલા ને ડિલિવરી માટે શનિવારે તારીખ 24 /06/2023 ના રોજ પોરબંદર ની રૂપાળી બા સરકારી લેડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યા બાળકના જન્મ બાદ મહિલાને વધુ બ્લીડીંગ થતા ડો.જય લાખાણી તથા તેની ટીમે તાત્કાલિક સારવાર આપી હતી અને યોગ્ય સમયે યોગ્ય સારવાર મળતા બાળક અને માતા બંને સ્વસ્થ હાલત માં છે બાળકના પિતા નાથાભાઇ માલદેભાઈ સોમિયા એ તબીબ અને તેની ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો
Please follow and like us: