Watch “રાજકોટના ઉપલેટા મોજીરા પાસેનો મોજ ડેમ 100% ભરાઈ જતાં ડેમના 12 દરવાજા 5 ફૂટ ખોલાયા” on YouTube
https://youtube.com/shorts/D4Rub2_x-LU?feature=share
રાજકોટના ઉપલેટા મોજીરા પાસેનો મોજ ડેમ 100% ભરાઈ જતાં ડેમના 12 દરવાજા 5 ફૂટ ખોલાયા ડેમના ઉપરવાસમાં પડેલા વરસાદ બાદ ડેમમાં પાણીની આવકમાં વધારો થતાં ડેમ 100% ભરાઈ ગયેલ હતો જેથી ડેમના દરવાજા ખોલવામાં આવતા ઉપલેટા તાલુકાના મોજીરા, ગઢાળા, નવાપરા, ખાખીજાળીયા, કેરાળા, સેવંત્રા , વાડલા અને ઉપલેટા નદીકાંઠાના વિસ્તારને એલર્ટ કરાયા છે અને લોકોએ નદીના પટમાં ન જવા માટેની સૂચના અપાઈ.
Please follow and like us:
CATEGORIES Gujarat