Watch “પોરબંદર ના જુંડાળા વિસ્તારમાં લાંબા સમયથી લો વોલ્ટેજની સમસ્યા” on YouTube
જુડાળા જીનપ્રેસ વિસ્તારમા ખૂબ લાંબા સમયથી
લો વોલટેજ ની સમસ્યા છે અવાર ને અવાર વીજળી ગુલ થઈ જાય અને લો થઈ જાય કેટલા રેહવસીઓ ના તો ઘરના
ઉપકરણો મા પણ નુકશાની થયેલ છે, હાલતો આ રોજની સમસ્યા છે વિસ્તારની ત્યારે આજે જુડાળા જીનપ્રેસ વિસ્તાર ના લોકો સાથે પોરબંદર જિલ્લા યુથ કોગ્રેસના પ્રમુખ દ્વારા
PGVCL GIDC અને મેન ડિવિઝન એ અધિકારીને રજૂવાત કરી છે કે વેલા સર આ સમસ્યાઓનો નિરાકાર લાવો નહિતર મોટી સંખ્યામાંમા સ્થાનિકો Lને સાથે રાખીને આંદોલન કરવાની ફરજ પડશે તેમ જણાવ્યુ હતું ત્યારે PGVCL ના અધિકારી
દ્વારા ખાતરી આપવામાં આવી કે આ મહિનાના સમય ગાળા માં ત્યાંની સમસ્યાઓ નું નિરાકાર લાવી આપવામાં આવશે વધુ એક ટ્રાન્સફોર્મર નાખી ને વિસ્તાર મા લો વોલટેજ ની સંપૂર્ણ મુશ્કેલીઓ દૂર કરી દેવામાં આવશે
Please follow and like us:
CATEGORIES Porbandar