રોજ રોટરી ક્લબ અને ઇનર વ્હીલ ક્લબ નવી ટીમ નું ઇન્સ્ટોલેશન સમારોહ યોજાશે
રવિવાર 09.07.2023 ના રોજ રોટરી ક્લબ અને ઇનર વ્હીલ ક્લબ નવી ટીમ નું ઇન્સ્ટોલેશન સમારોહ

રોટરી ક્લબ ઓફ પોરબંદર અને ઇનર વ્હીલ ક્લબની નવી ટીમ 09.07.2023 ના રોજ બિરલા હોલમાં એક ભવ્ય સમારોહ હેઠળ શપથ લેશે. આઉટગોઇંગ પ્રેસિડેન્ટ પૂર્ણેશ જૈન અને ઇનરવ્હીલ પ્રેસિડેન્ટ શ્રીમતી મીના મજીઠીયા નવા પ્રેસિડેન્ટ અશ્વિન ચોલેરા અને ઇનરવ્હીલ પ્રેસિડેન્ટ શ્રીમતી સીમા સિંઘવીને ચાર્જ સોંપશે. નવી ટીમ ઈન્સ્ટોલેશન ઓફિસર PDG પ્રશાંત જાની અને PDC રાધિકા વાડિયા હેઠળ ચાર્જ સંભાળશે. નવી ટીમ ને ચહું ઓર થી શુભેચ્છાઓ પાડવામાં આવી રહી છે.

Please follow and like us:
CATEGORIES Porbandar
