ટેબલ ટેનિસ ક્ષેત્રે પોરબંદર નુ ગૌરવ વધારતી પ્રિષાગોકાણી

ભાવનગર ખાતે રમાય રહેલી ચોથી ગુજરાત રાજય રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ મા પોરબંદર ની દીકરી પ્રિષા જયભાઈ ગોકાણી પોતાની વય મર્યાદા મા અંદર 11 ગુજરાત રાજ્ય ખાતે 3 રેન્ક આવ્યો છે.
પોરબંદર ટેબલ ટેનિસ એસોસિરેશન ના પ્રેસિડેન્ટ અને સર્વે હોદેદારો એ શુભેચ્છા પાઠવી છે

Please follow and like us:
