Category: sports
પોરબંદર મહિલા ટીમનો ધમાકેદાર વિજય :SCA આંતર જિલ્લા મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટમાં પરચમ ફરકાવ્યો
(નિમેશ ગોંડલિયા )આજરોજ રાજકોટના શ્રી નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમના B ગ્રાઉન્ડ પર યોજાયેલી SCA આંતર જિલ્લા મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઇનલ મેચમાં પોરબંદર જિલ્લા ક્રિકેટ એસોસિએશનની ... Read More
૧૦મી રાજ્યકક્ષાની માસ્ટર એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં પોરબંદરના ખેલાડીઓનું શ્રેષ્ઠ પ્રદર્શન
૧૦મી રાજ્યકક્ષાની માસ્ટર એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં પોરબંદર ખેલાડીઓનું શ્રેષ્ઠ પ્રદર્શનગુજરાત માસ્ટર ખેલકૂદ મંડળ તથા ફિટ ઇન્ડિયા કી તરફ સે ના સંયુક્ત આયોજકત્વ હેઠળ તા. ૧ અને ... Read More
દુલિપ મેદાનથી એશિયા કપ સુધી : પોરબંદરના આશિષ ઓડેદરાની સફર
(નિમેશ ગોંડલીયા )પોરબંદરના દુલિપ ક્રિકેટ મેદાનની ધૂળથી શરુ થયેલો એક યુવાન આજે આંતરરાષ્ટ્રીય ક્રિકેટના મોટા મંચ સુધી પહોંચી ગયો છે. આશિષ ઓડેદરા – પોરબંદરનો આ ... Read More
“ચેન્નઈ ખાતે ઇન્ડિયા A-B અને C વચ્ચે જામશે જંગ પોરબંદરના વ્હીલચેર ક્રિકેટર ભીમાભાઇ ખૂંટી ઇન્ડિયા બી તરફથી રમશે.
“છેલ્લા એક દાયકાથી ભીમા ખૂંટી નો વ્હીલચેર ક્રિકેટ પર દબદબો” આવનારી 5 ઓગસ્ટ થી 10 ઓગસ્ટ દરમિયાન તમિલનાડુ ના ચેન્નઈ ખાતે ઇન્ડિયા A-B અને ઇન્ડિયા ... Read More
નેશનલ કરાટે સ્પર્ધા ૨૦૨૪ ~૨૫માં પોરબંદર એક્સ્ટ્રીમ ફિટનેસ કેરના વિદ્યાર્થીઓનું શ્રેષ્ઠ પ્રદર્શન
૨૭/૭/૨૦૨૫ ના રોજસાસણગીર જુનાગઢ ખાતે યોજાયેલનેશનલ કરાટે સ્પર્ધા ૨૦૨૪ ~૨૫માં પોરબંદર એક્સ્ટ્રીમ ફિટનેસ કેરના વિદ્યાર્થીઓનું શ્રેષ્ઠ પ્રદર્શન કુમિતે અને કાતા કરાટે ની બે જુદી જુદી ... Read More
