સ્વસ્તિક ગ્રુપ પોરબંદર દ્વારા રાહત દરે સ્પોકન ઈંગ્લીશ કલાસ શરૂ કરાશે
પોરબંદરના સવૅ વિદ્યાર્થીઓ અને દરેક ઉંમરના અંગ્રેજી શિખવા ઈચ્છુક લોકો માટે ખુશખબર સ્વસ્તિક ગ્રુપ પોરબંદર દ્વારા રાહત દરે બેઝીક સ્પોકન ઈંગ્લીશ કલાસીસ ઉત્તમ શૈક્ષણિક ક્ષેત્રે ના યોગદાન માં વિઘાર્થીઓ ની આર્થિક સ્થિતિ મુજબ રાહત દરે બેઝિક સ્પોકન ઇંગ્લીશ ક્લાસીસ નું મંગલ પ્રારંભ
પોરબંદર માં 35″ પ્રકારની સેવાકીય પ્રવૃતિ સાથે જોડાયેલ સ્વસ્તિક ગ્રુપ દ્વારા.સોલિડ એજ્યુકેશન પ્રોજેકટ (“ઉત્તમ શિક્ષા “) અંતર્ગત શૈક્ષણિક ક્ષેત્રે સ્થાનિક વિદ્યાર્થીઓ તથા દરેક ઉંમરના અંગ્રેજી શિખવા ઈચ્છુક પોરબદંર વાશીને વિદેશમાં સ્થાયી કે જોબ બીઝનેસ કે ફયૂચર માટે જવુ છે પરંતુ અંગ્રેજી ભાષાનું પ્રભુત્વ નથી હોતું હાલ ભારે મસમોટી ઈંગ્લીશ ટ્યુશન ક્લાસ ફી પરવડે તેમ ન હોય તેવા આર્થીક પરિસ્થિતિ મુજબના જરૂરીયાતમંદ વિદ્યાર્થીઓ માટે ખાસ બેઝિક સ્પોકન ઇંગલિશ ક્લાસીસ સ્વસ્તિક ગ્રુપ પોરબંદર દ્વારા આગામી 1 ઓગસ્ટ 2023 થી આ ક્લાસ શરૂ થઈ રહ્યું છે પોરબંદર કમલાબાગ રોડ એમ.ઇ.એમ. સ્કૂલ ગેટ સામે સ્વસ્તિક ગ્રુપ હોલ ખાતે સ્પોકન ઈગ્લીશ ક્લાસનો શુભારંભ થશે ઉપરોક્ત કલાસ માં નિયમિત હાજરી તથા સરળ નિયમો નું પાલન સાથે ઉજ્જવળ કારકિર્દી ના ક્લાસમાં જોડાવા રજીસ્ટ્રેશન નં 87 5 87 25 2 58 તથા 90 33 22 0164 પર સંપર્ક કરશો મર્યાદિત સંખ્યામાં વહેલા તે પહેલાના ધોરણે રજીસ્ટ્રેશન માટે ની યાદી પાઠવવા આવી છે