ભારત વિકાસ પરિષદ પોરબંદર શાખા દ્વારા ગુરુવંદન છાત્ર અભિનંદન કાયઁક્રમ યોજાયો

ભારત વિકાસ પરિષદ પોરબંદર શાખા દ્વારા ગુરુવંદન છાત્ર અભિનંદન ના કાયઁક્રમ નુ આયોજન કરવામા આવેલ આ કાયઁક્રમ મા પોરબંદર જીલ્લા ના 120 આચાર્યો..શિક્ષકો..અને વિધાર્થીઓ નુ ભારત વિકાસ પરિષદ નુ ઉષ્મા વસ્ત્ર..પ્રમાણપત્ર..અને સ્વામિ વિવેકાનંદ ના પુસ્તક અપઁણ કરી ..અભિવાદન કરવામા આવેલ..

આ પ્રસંગે શહેરના સુપ્રસિધ્ધ તબીબ ડો.શુરેશભાઇ ગાંધી સાહેબ..સાંદિપની આશ્રમ ના ટ્રસ્ટી ડો.ભરતભાઇ ગઢવી .રામકૃષ્ણ મિશન ના સ્વામી હરિહર મહારાજ..સ્વામિ પ્રેરકાનંદજી મહારાજ..જીલ્લા શિક્ષણાધિકારી કચેરી ના જતીનભાઇ રાવલ..પ્રાંત ના કોષાધ્યક્ષ કમલેશભાઇ ખોખરી ..પોરબંદર ના અધ્યક્ષ રામેશ્વરલાલ મુમાવતસાહેબ ( પ્રિન્સિપાલ નવોદય વિદ્યાલય પોરબંદર) સચિવ નિલેષભાઇ રુધાણી..કોષાધ્યક્ષ મિલનભાઇ મસાણી..સંયોજક કુ. રુહીબેન કોટીયા..સહ સંયોજક મયુરભાઈ કુહાડા..પ્રકલ્પ સંયોજકો નિખીલભાઇ કોડીયાતર. યોગેશભાઇ મદલાણી સહીત વિશાળ સંખ્યા મા સભ્યશ્રીઓ..શહેરના પ્રબુદ્ધ નાગરીકો..ની વિશેષ ઉપસ્થિત મા આ કાયઁક્રમ નુ સુંદર આયોજન કરવામા આવેલ..

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!