પોરબંદર જિલ્લા પોલીસ અધિક્ષક તરીકે ચાર્જ સંભાળતા ભગીરથસિંહ જાડેજા


પોરબંદર તા,૧. નાયબ પોલીસ કમિશનર ઝોન-૭ અમદાવાદમાં ફરજ બજાવતા શ્ભગીરથસિંહ જાડેજાએ આજ તા.૧ ઓગસ્ટના રોજ પોરબંદર જિલ્લા પોલીસ અધિક્ષક તરીકે ચાર્જ સંભાળ્યો હતો.
પોરબંદર જિલ્લા પોલીસ અધિક્ષક રવિ મોહન સૈનીની જાહેરહિતમા બદલી થતાં તેમના સ્થાને ભગીરથસિંહ જાડેજાએ એસ.પી ઓફિસ ખાતે આજ રોજ જિલ્લા પોલીસ અધિક્ષક તરીકે ચાર્જ સંભાળ્યો હતો. આ તકે જિલ્લાના પોલીસ અધિકારીઓએ એસપી જાડેજાનુ સ્વાગત કર્યું હતું.
Please follow and like us:
CATEGORIES police
