Category: organisation
પોરબંદરની યુવતીએ વડોદરામાં બનાવી રતન ટાટાની રંગોળી
◆◆◆◆◆◆◆◆◆◆◆પરંપરા ગૃપ દ્વારા આયોજિત રંગોળી પ્રદર્શનમાં ભાગ લઈ કલા પ્રદર્શિત કરી◆◆◆◆◆◆◆◆◆◆◆60 કિલો કલર અને 90 કલાકની મહેનત રંગ લાવી પોરબંદરની યુવતી વિશ્વા ડઢાણીયાએ વડોદરા ખાતે ... Read More
દિવાળી પર્વ નિમિતે પોષણયુક્ત આહાર કીટનું વિતરણ
રોટરી ક્લબ ઓફ પોરબંદર દ્વારા દિવાળીના પાવન પર્વે વિહાન કેર સેન્ટર ખાતે HIV પીડિત જરૂરિયાતમંદ દર્દીઓ માટે પોષણયુક્ત આહાર કીટનું વિતરણ કરવામાં આવ્યું. આ આયોજનનો ... Read More
લાયન્સ ઇન્ટર નેશનલ દ્વારા રીજીયન સ્ટાફ મીટીંગનું આયોજન
લાયન્સ ઇન્ટર નેશનલ દ્વારા તા.20-10-2024 રવિવારના રોજ હેલ્ધી ફૂડ,પોરબંદર ખાતે રીજીયન -5 ની રીજીયન સ્ટાફ મીટીંગનું આયોજન કરવામાં આવેલ હતું.રીજીયન -5 હસ્તક આવેલ ઝોન 10 ... Read More
પોરબંદરમાં અન્જુમને ઇસ્લામ સંસ્થાની ચુંટણી લોકશાહી ઢબે યોજાવવા બાબતે ગાંધીનગર ખાતે ગુજરાત રાજ્ય વકફબોર્ડ ના ચેરમેનને રુબરુ રજુઆત
પોરબંદર મુસ્લિમ સમાજ ની સરર્વોચ સંસ્થા અન્જુમને ઇસ્લામ ની ચુંટણી લોકશાહી ઢબે યોજાઇ તે સહમત જમાતોના પ્રતિનિઘી તરીકે પોરબંદર કાજી-મુલા જમાતના પ્રમુખ યાકુબ હારુન મુલ્લા ... Read More
પી.એમ.શ્રી નવાપરા પ્રાથમિક શાળામાં નવરાત્રી મહોત્સવ અને પ્રતિભાવંત શિક્ષક સન્માન સમારોહ
પી.એમ.શ્રી નવાપરા પ્રાથમિક શાળામાં તા.08-10-2024 મંગળવારના રોજનવરાત્રી મહોત્સવ અને પ્રતિભાવંત શિક્ષક સન્માન સમારોહઆસો મહિનાની નવરાત્રી એટલે માતાજીની આરાધનાની નવરાત્રી. કોઇ જપ કરે કોઇ તપ કરે ... Read More