પોરબંદર ફાયર બ્રિગેડ વિભાગે કલાસીસના વિદ્યાર્થીઓને આગથી બચવાની તાલીમ આપી

આજરોજ ફાયર બ્રિગેડ વિભાગ દ્વારા પોરબંદર શહેરમાં આવેલ પ્રગતિ ટ્યુશન ક્લાસીસના વિદ્યાર્થીઓને સંચાલકને ક્લાસીસમાં આગ અકસ્માતના થવાના કિસ્સામાં સલામતી, સેફ ઈવેકયુશન,બચાવ કામગીરી ઈત્યાદિ માટે શું પગલાં લેવા વિદ્યાર્થીઓ તથા સંચાલકોને અવગત કરેલ બેઝિક ફાયર તાલીમ આપેલ.

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!