
રાણાવાવ તાલુકા પંચાયત માં ભાજપે આપી કોંગ્રેસને મ્હાત 16 બેઠકમાંથી 12 પર ભાજપ

રાણાવાવ તાલુકા પંચાયત
કુલ બેઠક ૧૬ બેઠક-ભાજપ ૧૨ ,કોંગ્રેસ -૩ અપક્ષ ૧
બેઠક ઉમેદવાર નામ પક્ષ
અમરદળ -૧ જશુબહેન હીરાભાઈ રાઠોડ –ભાજપ
અમરદળ-૨ વર્ષાબેન રાજુભાઈ નનેરા –કોંગ્રેસ
બાપોદર-મંજુબેન રામભાઈ બાપોદરા-ભાજપ
ભોદ –સામત વેજા મોઢવાડિયા –ભાજપ
ભોળદર –દિનેશ મુળુ બડવા –ભાજપ
બિલેશ્વર –ભરત કાના આગઠ –ભાજપ
બોરડી-અમરીબેન પાલાભાઇ ચાવડા-ભાજપ
ખીરસરા-જયેશ મગનભાઈ કંટારીયા –કોંગ્રેસ
મોકર-દિનેશ ખીમજી શિયાણી –ભાજપ
રામગઢ –લાખીબેન વેજાભાઈ મોરી –કોંગ્રેસ
રાણા કંડોરણા -૧ –દુધીબેન રણમલભાઈ ભેડા –ભાજપ
રાણા કંડોરણા -૨ –મનીષાબેન ભનુભાઈ ઓડેદરા-ભાજપ
રાણા વડવાળા –વંદનાબેન દિલીપ ઓડેદરા-ભાજપ
ઠોયાણા –મસરીભાઈ આલાભાઇ સિસોદિયા –અપક્ષ
વાડોત્રા –ગોપાલભાઈ ગોવિંદભાઈ ભાદરકા –ભાજપ
વીરપુર –નાનજીભાઈ મુળુભાઈ કરથીયા –ભાજપ
Please follow and like us:
CATEGORIES Porbandar
