કુતિયાણા તાલુકા પંચાયત ચૂંટણી માં 10 ભાજપ 6 કોંગ્રેસ ને ફાળે

કુતિયાણા તાલુકા પંચાયત ચૂંટણી માં 10 ભાજપ 6 કોંગ્રેસ ને ફાળે

કુતિયાણા તાલુકા પંચાયત
કુલ બેઠક ૧૬ ભાજપ-10,કોંગ્રેસ 6
ચૌટા –પાર્વતીબેન સુભાષભાઈ મારુ –કોંગ્રેસ
છત્રાવા –વિજયાબેન મશરીભાઈ ખુંટી –ભાજપ
દેવડા-ગીતાબેન પુંજાભાઈ ઓડેદરા –ભાજપ
ફરેર-ભુરીબેન વિરમભાઇ વાસણ –ભાજપ
ઈશ્વરીયા –ખીમા નાથા ઓડેદરા-ભાજપ
કડેગી –કરશન સાજણ કોડીયાતર –કોંગ્રેસ
ખાગેશ્રી-૧  –નયન જમનભાઈ સવાણી –ભાજપ
ખાગેશ્રી -૨ –મસરીભાઈ નથુભાઈ ગાગલીયા –ભાજપ
કોટડા-રામદે રણમલભાઈ દાસા –ભાજપ
મહિયારી –જીવતીબેન ભરત પરમાર –ભાજપ
મહોબતપરા –રૂપીબેન રામભાઈ ઓડેદરા –કોંગ્રેસ
માંડવા-અમરીબેન અરજણભાઈ સોલંકી –કોંગ્રેસ
મોડદર –રમાબેન શીણાભાઈ મોડેદરા –ભાજપ
પસવારી-નારણભાઈ રામભાઈ ભાટુ –કોંગ્રેસ
રોઘડા –રામભાઈ દાનાભાઈ રાઠોડ-કોંગ્રેસ
સિંધપુર –અજય ભીમાભાઇ ઓડેદરા-ભાજપ          
       

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus (0 )
error: Content is protected !!