પોરબંદર તાલુકા પંચાયત ચૂંટણી માં ભાજપ નો ભગવો લહેરાયો કુલ 22 માંથી 16 બેઠક કબજે કરી
પોરબંદર તાલુકા પંચાયત કુલ બેઠક -૨૨ ભાજપ-૧૬ કોંગ્રેસ 6
પોરબંદર તાલુકા પંચાયત વિજેતા ઉમેદવાર ના નામ
બેઠક-ઉમેદવાર નુ નામ –પક્ષ
અડવાણા –સાજણબેન લખમણભાઈ કારાવદરા –ભાજપ
બખરલા-લીરીબેન હાથીયાભાઈ ખુંટી-ભાજપ
બળેજ –હીરીબેન હરદાસભાઈ દાસા –કોંગ્રેસ
દેગામ-વિરમ ધનાભાઇ સુંડાવદરા-ભાજપ
ફટાણા –પાયલબેન ભરતભાઈ ઓડેદરા-ભાજપ
ગરેજ –રામ હમીર મોકરિયા –ભાજપ
ગોસા –દિલીપભાઈ દેવશીભાઈ આગઠ-ભાજપ
કડછ-રામદે મુળુભાઈ વાઘેલા –ભાજપ
ખાંભોદર –વિજય કરશનભાઈ ગોઢાણીયા –ભાજપ
કિન્દરખેડા –કેશુભાઈ મેણંદભાઈ ઓડેદરા-ભાજપ
કુછડી –અરજણભાઈ સુકા કુછડીયા –ભાજપ
માધવપુર -૧ –હંસાબેન જેઠાભાઈ માવદીયા –ભાજપ
માધવપુર -૨ રંભાબેન વજદે ભાઈ માવદીયા –ભાજપ
માધવપુર -૩ પરબત માયા ગરચર =-કોંગ્રેસ
મંડેર-દેવી કેશવ બાલસ –ભાજપ
મિયાણી –માલીબેન કરશનભાઈ મોઢવાડિયા-કોંગ્રેસ
મોઢવાડા-વનીતાબેન રામદે મોઢવાડિયા-કોંગ્રેસ
નાગકા –ભીનીબેન રાજશી ઓડેદરા-કોંગ્રેસ
ઓડદર-જેઠીબેન દુલા ઓડેદરા –કોંગ્રેસ
રાતીયા –રણમલભાઈ દેવશી રાતીયા –ભાજપ
રોજીવાડા –કેશુ સવદાસ ઓડેદરા –ભાજપ
વિસાવાડા –પ્રતાપ પરબત કેશવાલા –ભાજપ