પોરબંદર જિલ્લામાં અં-૧૪, અં-૧૭, અં-૧૯ની જિલ્લા તથા તાલુકા કક્ષા સ્પર્ધાઓ યોજાશે

***

સ્કેટિંગખો-ખોજુડોયોગાસનકુસ્તી સહિતની સ્પર્ધાઓ યોજાશે

પોરબંદર,૨૧. સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત ગાંધીનગર SGFI તાલુકા અને જીલ્લાકક્ષાની અં-૧૪, અં-૧૭ અને અં-૧૯ સ્પર્ધાના આયોજન થનાર છે. જે અંતર્ગત પોરબંદર જિલ્લાના ભાઈઓ અને બહેનોને તાલુકા કક્ષાએ ૦૪ રમતોનું તથા જિલ્લા કક્ષાએ ૨૩ રમતોનું આયોજન થનાર છે.

જેમાં જિલ્લા કક્ષાની સ્પર્ધાઓમાં સ્કેટિંગ તા.૨૨/૦૮/૨૦૨૩ના ચોપાટી સ્કેટિંગ રીંગ ખાતે, સ્વિમિંગ અને ડાઇવિંગ તા.૨૩/૦૮/૨૦૨૩ના હનુમાનગઢ ખાતે, જુડો તા.૨૪/૦૮/૨૦૨૩ના સરદાર પટેલ રમત સંકુલ ખાતે, એથ્લેટિક્સ તા.૨૫/૦૮/૨૦૨૩ના ચોપાટી ગ્રાઉન્ડ ખાતે, ખો – ખો તા.૨૬/૦૮/૨૦૨૩ના ચોપાટી ગ્રાઉન્ડ ખાતે, બેડમિન્ટન તા.૨૬/૦૮/૨૦૨૩ના સરદાર પટેલ રમત સંકુલ ખાતે,  યોગાસન તા.૨૭/૦૮/૨૦૨૩ના ઓ.એન.મોઢા સ્કૂલ પોરબંદર ખાતે, હેન્ડબોલ તા.૨૭/૦૮/૨૦૨૩ના ડૉ. વી.આર. ગોઢાણીયા સ્કૂલ પોરબંદર ખાતે, વોલીબોલ તા.૨૮/૦૮/૨૦૨૩ના સાંદિપની ગુરુકુળ ગ્રાઉન્ડ ખાતે, કુસ્તી તા.૨૮/૦૮/૨૦૨૩ના સરદાર પટેલ રમત સંકુલ ખાતે, હોકી તથા  ટેનિસ  તા.૨૯/૦૮/૨૦૨૩ના બિરલા સાગર સ્કૂલ ગ્રાઉન્ડ ખાતે,  આર્ચરી તા.૩૦/૦૮/૨૦૨૩ના પુંજાપરા પ્રા.શાળા, રાણા કંડોરણા ખાતે, બાસ્કેટબોલ તા.૩૧/૦૮/૨૦૨૩ના સેન્ટ જોસેફ સ્કૂલ ખાતે, ટેકવોન્ડો તા.૩૧/૦૮/૨૦૨૩ના ચમ સ્કૂલ ખાતે, ટેબલ ટેનિસ તા.૦૧/૦૯/૨૦૨૩ના સરદાર પટેલ રમત સંકુલ ખાતે, કબડ્ડી તા.૦૨/૦૯/૨૦૨૩ના બિરલા સાગર સ્કૂલ ગ્રાઉન્ડ ખાતે, ફૂટબોલ તા.૦૨/૦૯/૨૦૨૩ના સેન્ટ જોસેફ સ્કૂલ ખાતે, ક્રિકેટ તા.૦૩/૦૯/૨૦૨૩ના ધી દુલીપ ક્રિકેટ સ્કૂલ ખાતે, કરાટે તા.૦૩/૦૯/૨૦૨૩ના એકસ્ટ્રીમ ફિટનેસ સેન્ટર ખાતે, સાયકલિંગ (રોડ) તા.૦૪/૦૯/૨૦૨૩ના ભાવના નેશનલ સ્કૂલ ઓફ સાયન્સ ખાતે તથા જીમ્નાસ્ટીક તા.૦૫/૦૯/૨૦૨૩ના સરદાર પટેલ રમત સંકુલ ખાતે યોજાશે.

તાલુકા કક્ષાની સ્પર્ધાઓ જિલ્લાના પોરબંદર,રાણાવાવ તથા કુતિયાણા તાલુકાઓમાં યોજાશે. જેમાં પોરબંદર તાલુકામાં કબડ્ડી તા.૨૨/૦૮/૨૦૨૩ના બિરલા સાગર સ્કૂલ ખાતે, ખો – ખો તા.૨૩/૦૮/૨૦૨૩ના ચોપાટી ગ્રાઉન્ડ ખાતે તથા એથ્લેટિક્સ તા.૨૪/૦૮/૨૦૨૩ના ચોપટી ગ્રાઉન્ડ ખાતે યોજાશે.

         રાણાવાવ તાલુકામાં એથ્લેટિક્સ તા.૨૨/૦૮/૨૦૨૩ના એમ.એમ.કે. સેકેન્ડરી મેદાન રાણા કંડોરણા ખાતે, ખો – ખો તા.૨૩/૦૮/૨૦૨૩ના ભાવના નેશનલ સ્કૂલ ઓફ સાયન્સ રાણાવાવ ખાતે તથા કબડ્ડી તા.૨૪/૦૮/૨૦૨૩ના ભાવના નેશનલ સ્કૂલ ઓફ સાયન્સ રાણાવાવ ખાતે યોજાશે.

         કુતિયાણા તાલુકામાં કબડ્ડી તા.૨૨/૦૮/૨૦૨૩ના ન્યૂ એરા શૈક્ષણિક સંકુલ, ખાગેશ્રી ખાતે, એથલેટિક્સ તા.૨૩/૦૮/૨૦૨૩ના માધ્યમિક શાળા ઈશ્વરીય ખાતે તથા ખો-ખો (બહેનો) તા.૨૪/૦૮/૨૦૨૩ના ન્યૂ એરા શૈક્ષણિક સંકુલ, ખાગેશ્રી ખાતે તથા ખો-ખો (ભાઈઓ) તા.૨૪/૦૮/૨૦૨૩ના માધ્યમિક શાળા, ખાગેશ્રી ખાતે સ્પર્ધાઓ  યો

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!