Watch “માનસ રામકથા માં મોરારી બાપુ નું શંખનાદ અને પુષ્પો દ્વારા અનોખું સ્વાગત” on YouTube
કાઠમંડુ નેપાળ ખાતે મોરારી બાપુ ની માનસ સન્યાસ કથા ચાલી રહી છે જેમાં મોરારી બાપૂ રજનીશ ઓશો ના વિચારો સાથે માનસ સન્યાસ રામકથા ચાલી રહી છે આ કથામાં આજે મોરારી બાપૂ પધાર્યા ત્યારે બાપુ વ્યાસપીઠ પર આવે તે પહેલા ઠેર ઠેર થી આવેલ ઓશો સન્યાસી ઓ એ હાથમાં ફલાવર રાખી ને સ્વાગત કર્યું હતું અને માધવપુર ના બહાદુરસિંહનું ફ્લાવર સ્વીકારી તમામ ઓશો સન્યાસીઓ ને પણ નમન કર્યા હતા
Please follow and like us:
CATEGORIES Porbandar
