પોરબંદર જિલ્લા નશાબંધી અમલીકરણ સમીતીની બેઠક યોજાઈ

આજ રોજ તારીખ-૨૬/૦૯/૨૦૨૩ ના રોજ પોરબંદર પોલિસ અધિક્ષકની અધ્યક્ષતામાં જી્લ્લા નશાબંધી અમલીકરણ સમીતીની બેઠક બોલાવામાં આવેલ જેમાં તાલુકા નશાબંધી અમલીકરણ સમીતીની બેઠકના મુદા બાબતે સમિક્ષા કરવામાં આવેલ અને વર્તમાન પરિસ્થિતી બાબતે બીનસરકારી સભ્યો પાસેથી અભિપ્રાય મેળવી આગળ કેવી રીતે નશાબંધી પ્રસાર-પ્રચાર દ્રારા જન જાગૃતી કાર્યક્રમો કરવા તે બાબતે ચર્ચા કરવામાં આવેલ. ત્યારબાદ બિનસરકારી સભ્યો દ્રારા પોતાના જે તે વિસ્તારમાં દારૂ, ડ્રગ્સ, ગાંજો તથા ચરસ જેવા માદક પદાર્થો નો ગેર કાયદેસર ઉપયોગ કે વેચાણ થતુ હોય તો જાણ કરવી તેમજ તે બાબતે પોલીસ દ્વારા કડક કાર્યવાહિ કરવામાં આવશે તેમ અધ્યક્ષ સ્થાનેથી પોલીસ અધિક્ષકશ્રીએ જણાવ્યુ, આ મીટીંગમાં પોરબંદર જીલ્લા પોલીસ અધિક્ષક, તેમજ પોરબંદર નશાબંધી અધિક્ષક તેમજ પોરબંદર જિલ્લા નશાબંધી અમલીકરણ સમીતીના બીનસરકારી સભ્યઓ હાજર રહયા હત

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus (0 )
error: Content is protected !!