મહિલા દિવસ વિશેષ પોરબંદર ના નિમિષાબેન જોશી નો મહિલાઓને સંદેશ

મહિલા દિવસ વિશેષ પોરબંદર ના નિમિષાબેન જોશી નો મહિલાઓને સંદેશ

મહિલા દિવસ વિશેષ

નામ નિમિષા અનિલ જોશી
જન્મ સ્થળ … સખપુર હાથીયાણી

અભ્યાસ …એમ.એ.
ડી.સી.એસ

શાળા પ્રાથમિક(ઘેડિયા રાજપરા પ્રાથમિક શાળા પોરબન્દર) માધ્યમિક(શ્રી વિવેકાનંદ વિનય મન્દિર સુત્રાપાડા) અને કોલેજ(સોમનાથ કોલેજ પ્રભાસ પાટણ) નું નામ લખવુ

શોખ : વાંચન,પ્રવાસ, સંગીતપ્રાપ્ત કરેલ સિદ્ધિ


1919.1920 બે વખત રાજ્ય કક્ષા એ સમસ્ત બ્રાહ્નણ સમાજ દવારા સન્માનિત કરવા માં આવેલ.1920 જી.એમ.સી.સ્કૂલ ,ગોઢાનિયા કોલેજ દવારા સન્માન

ક્ષેત્ર માં સફળતા મેળવવા બદલ પ્રેરણા સ્ત્રોત કોણ …
મધર ટેરેસા ની સેવા થી પ્રભાવિત છું.સેવાકાર્ય કરવાની ઈચ્છા નાનપણ થી જ હતી.

મહિલા ઓ માટે સંદેશ
હું મારું ઘર… વડીલો બધા ને સાચવી સેવા કરું છું બેનો માટે કાર્ય કરું છું.સેવાકીય ટ્રસ્ટ ચલાવું છું, મહિલાઓ ને રાહત દરે કલાસીસ કરાવી આત્મનિર્ભર બનાવી છે.દિકરીઓ માટે જાગૃતિ સીબીર ચલાવું છુ.7 વરસ થી આ આ પ્રવૃત્તિ સાથે જોડાયેલ છું

નિમિષા બેન નો જીવનનો હેતુ

હજુ પોરબન્દર તેમજ ગ્રામ્ય લેવલ સુધી જઈ બહેનો ની સમસ્યાઓ દૂર કરી એના અંતરમન સુધી પહોંચવા માંગુ છુ

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (1)
  • comment-avatar
    Divya Bapodra 5 years

    ખુબ ખુબ ધનયવાદ ને પાત્ર ગણાય અંતર પૂર્વક ના આશીર્વાદ છે

  • Disqus ( )
    error: Content is protected !!