મહિલા દિવસ વિશેષ પોરબંદરના ડો. દેવીલા રાજેન્દ્ર મહેતાનો મહિલાઓને સંદેશ
નામ : ડો. દેવીલા રાજેન્દ્ર મહેતા
જન્મ સ્થળ : ભુજપુર તાલુકો મુન્દ્રા કચ્છ
અભ્યાસ::બી એસ સી, એમ એડ, PHD, સર્ટિફિકેટ ઇન કોમ્પ્યુટર ,cpp ડી.પી.ટી.
શાળા પ્રાથમિક માધ્યમિક અને કોલેજ નું નામ લખવુ:-
પ્રાથમિક શિક્ષણ :- ડુમરા સરકારી સ્કુલ , કચ્છ
માધ્યમિક શિક્ષણ:- ડુમરા સરકારી હાઈસ્કૂલ કચ્છ,
કોલેજ :-આર આર લાલન કોલેજ ભુજ કચ્છ
શોખ : માઉન્ટેનિયરિંગ, ટ્રેકિંગ , ગાર્ડનિંગ, વિઝીટ હિસ્ટોરિકલ પ્લેસિસ
પ્રાપ્ત કરેલ સિદ્ધિ : માનવ વિકાસ સંસાધન મંત્રાલય તરફથી શ્રેષ્ઠ શિક્ષકનું રાષ્ટ્રીય એવોર્ડ, કેન્દ્રીય વિદ્યાલય સંગઠન તરફથી રાજ્ય કક્ષાનો શ્રેષ્ઠ શિક્ષકનોએવોર્ડ , સાંદિપની શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ ,બ્રહ્ ગૌરવ એવોર્ડ, અલગ અલગ ક્ષેત્રમાં થી 52 મહિલાઓ માં સ્થાન નારી ગૌરવ સન્માન પ્રાપ્ત કરેલ.
ક્ષેત્ર માં સફળતા મેળવવા બદલ પ્રેરણા સ્ત્રોત કોણ :- મારા ગુરૂજનો , માતા-પિતા અને હસબન્ડ.
મહિલા ઓ માટે સંદેશ :-ભાગ્યે જ કોઈ દિવસ હશે જે મહિલા વગર જતો હોય કેમકે દરેક ક્ષેત્રમાં આપણને ડગલે ને પગલે મહિલા વગર ચાલતું નથી અને આ એક સત્ય હકીકત છે દુનિયાનું ઘડતર એક સ્ત્રી વગર અધૂરું છે કેમ કે ભગવાનને પણ દુનિયામાં જનમવા માટે એક મા ની જરૂરત પડે છે તો આપણે માનવી તો ઘણી દૂરની વાત છે . હું નારીશક્તિને હંમેશા વંદન કરું છું દુનિયાની તમામ નારીને હજારો સલામ. કે જેઓ દુનિયાનું ઘડતર કરવામાં અમૂલ્ય ફાળો આપી રહી છે
જીવનનો હેતુ :- નિવૃત્તિ પછી મારો લક્ષ્ય છે કે સમાજના સિંગલ પેરેન્ટ બાળકો અને વિધવા બહેનોને આર્થિક શૈક્ષણિક અને સામાજિક રીતે પગભર કરવાનું એમાં હું મારા બનતા તમામ પ્રયત્નો કરીશ.
:- નેશનલ એવોર્ડ, state એવોર્ડ, ગુજરાત રાજ્ય નારી ગૌરવ એવોર્ડ ,બ્રહ્મસમાજ એવોર્ડ, સાંદિપની શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ મેળવેલ છે.