જેતપુરમાં 18 વર્ષીય વિદ્યાર્થીનીનું હાર્ટ એટેકનાં કારણે મોત.

સરદાર પટેલ કન્યા કેળવળી મંડળમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીનું હોસ્ટેલમાં મોત
કન્યા કેળવણી મંડળમાં BCA માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની હાર્ટ એટેક આવતા મોત
વિદ્યાર્થીની જામકંડોરણા તાલુકાના જામદાદર ગામની રહેવાસી હાલ જેતપુરમાં સરદાર પટેલ કન્યા કેળવણી મંડળમાં અભ્યાસ કરતી
કશીશ સતિષભાઈ પીપળવા ઉ.વ.18 વિદ્યાર્થીની હોસ્ટેલમાં ઢળી પડી હતી.
મૃતક વિદ્યાર્થીની કશિશને બે વર્ષથી વાલ્વની પણ બીમારી હતી
પ્રથમ ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવતા વિદ્યાર્થીનીને તબીબે મૃત જાહેર કરેલ
વિદ્યાર્થીનીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે જેતપુર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી જ્યાં ડોક્ટરે હાર્ટ એટેકનાં કારણે મોત નિપજ્યું હોવાનું જણાવ્યું
જેતપુરમાં નવરાત્રી પહેલાં એક બાદ એક હાર્ટ એટેકના બનાવો બનતા પરિવારો તેમજ લોકો ચિંતિત
Please follow and like us:
