મલ્હાર ગ્રુપ પોરબંદર દ્વારા રાસ ગરબા સ્પર્ધા
મલ્હાર ગ્રુપ દ્વારા એક મહિનાની નિશુલ્ક રાસ -ગરબાની ટ્રેનિંગ બાદ…. પોરબંદરના છાયા પ્લોટ સમસ્ત કોળી સમાજ યુવા ગ્રુપ દ્વારા રાસ ગરબા સ્પર્ધા નો ઇનામ વિતરણ કાર્યક્રમ ઉત્સાહભેર યોજાયો……
પોરબંદર: સમસ્ત કોળી સમાજની દીકરીઓ ને એક મહિના ની સુધી રાસ ગરબાની નિશુલ્ક તાલીમ મલ્હાર ગ્રુપ દ્વારા આપવામાં આવી હતી તે અંતર્ગત રાસ ગરબાની હરીફાઈ યોજવામાં આવી હતી જેમાં વિજેતા બનનાર દીકરીઓનો ઈનામ વિતરણ કાર્યક્રમ નુ આયોજન છાયા પ્લોટ સમસ્ત કોળી સમાજ યુવા ગ્રુપ દ્વારા કરવામા આવેલ હતું…. પોરબંદર સમસ્ત કોળી સમાજ યુવા ગ્રુપ છેલ્લા બે વર્ષથી સામાજિક શૈક્ષણિક અને સેવાકીય પ્રવૃતિઓમાં જિલ્લામા મોખારા નું સ્થાન સ્થાન ધરાવતા છાયા પ્લોટ સમસ્ત કોળી સમાજ યુવા ગ્રુપ દ્વારા સ્વામિનારાયણ ગુરુકુળ સામે આવેલ ન્યૂ ઘડિયા કોળી સમાજની વંડી ખાતે પોરબંદર પંથક સમસ્ત કોળી સમાજની દીકરીઓ માટેની એક માસ છાયા પ્લોટ મલ્હાર ગ્રુપ દ્વારા નિશુલ્ક તાલીમ નું ભવ્ય આયોજન કરવામાં આવેલું હતું તે અંતર્ગત પોરબંદર કોળી સમાજ યુવા ગ્રુપ દ્વારા કાર્યક્રમ યોજાયો હતો………છાયા પ્લોટ સમસ્ત કોળી સમાજ યુવા ગ્રુપ ના પ્રમુખ શ્રી અરજનભાઈ આતરોલીયા એ વર્ષભરની કોળી સમાજ ની મહિલા ઉત્કર્ષની પ્રવૃત્તિઓની રૂપરેખા આપીને સૌ મહાનુભાવોને શબ્દ કુમકુમ દ્વારા આવું કર્યા હતા………આ પ્રસંગે છાયા પ્લોટ ન્યુ ગેડીયા કોળી સમાજ વંડીના પ્રમુખ શ્રી દેવાયતભાઈ ઢેબાભાઈ વાઢીયા એ જણાવ્યું હતું કે.. સંસ્કાર ઘડતર માં ભણેલી દિકરીઓ મોટુ યોગદાન આપી શકે છે ત્યારે કોળી સમાજે કુરિવાજો વ્યસનો અંધશ્રદ્ધા ત્યજી શિક્ષણ ને ટોચ અગ્રતા આપવા અપીલ કરી હતી આ પ્રસંગે તાલુકા કોળી સમાજ કર્મચારી મંડળના પ્રમુખ નારાયણભાઈ બામણીયા એ જણાવ્યું હતું કે…દીવસે દીવસે પોતાના અધિકારો પ્રત્યે સતત જાગૃત રહેતી સ્ત્રીઓ આવનારા વર્ષોમાં તમામ ક્ષેત્રમાં આગળ હસે… મહિલાઓ શિક્ષિત અને દીક્ષિત બને તે આજના યુગમાં મહત્વનું છે . આ પ્રસંગે કોળી સમાજ રત્ન અને જાણીતા કેળવણીકાર ડો. ઈશ્વરભાઈ ભરડા એ રાસ ગરબા માં શ્રે ષ્ટ દેખાવ કરવા બદલ અભિનદન પાઠવ્યા હતા તેઓ એ જણાવ્યું હતું આપણી અસ્મિતા ના મૂળ ભારતીય સંસ્કૃતિ માં છે . તેનું સંવર્ધન, સંરક્ષણ અને વહન કરવામા નારી શક્તિ નો ફાળો મૂલ્ય વાન છે આથી વ્યસન ફેશન ત્યજી સંસ્કૃતિનું જતન કરવું તે આજના યુગમાં જરૂરી છે છાયા પ્લોટ ન્યુ ઘેડિયાં કોળી સમાજના પ્રમુખ શ્રી દેવાયતભાઈ ઠેબા ભાઈવાઢીયા ના અધ્યક્ષ સ્થાને યોજાયેલા ઇનામ વિતરણ કાર્યક્રમમાં છાયા પ્લોટ મલ્હાર ગ્રુપ ના પ્રમુખ ભારતીબેન ડાભી શ્રી રાજુભાઈ પરમાર, નવરંગ સમસ્ત કોળી સમાજ ગરબી મંડળના પ્રમુખ લાખાભાઈ મોક રીયા ,શ્રી રાજુભાઈ રાઠોડ, વિજયભાઈ સગારકા ,જિલ્લા માધાતા કોળી સમાજ પ્રમુખ ચંદુભાઈ બારીયા ,કોળી સમાજના પ્રમુખ ભુપતભાઈ ડાભી,ભીખુભાઈ પરમાર ઘેડ વિસ્તારના કોળી સમાજના યુવા પ્રમુખ શ્રી રામભાઈ બગીયા સહિતના અનુભવો ઉપસ્થિત રહ્યા હતા……………રાસ ગરબા હરિભાઈ સ્પર્ધામાં વિજેતા થયેલી દીકરીઓને મહાનુભાવોના હસ્તે પ્રિન્સેસ સહિ ત વિજેતાઓ નેસર્ટિફિકેટ કંકાવટી સહિતના સ્પર્ધા આપી સન્માનિત કરાયા હતા………….. સમગ્ર કાર્યક્રમનું જાણીતા ઉદઘોસક મનુભાઈ મા વ દિ યા એ સંભાળ્યું હતું જ્યારે આભાર વિધિ યુવા કાર્યકર વિક્રમભાઈ ડોડીયાએ કરી હતી આ કાર્યક્રમમાં સમાજના અગ્રણી મહેશભાઈ ભુવા વિશાલભાઈ ક ર ગ ટી યા,,નિલેશભાઈ કામળિયા અપેક્ષાબેન ડાભી શાંતીબેન એરડા કમલેશભાઈ,,ડોડીયા ,જાડેજા ભાઈ વાઢેર કાજલબેન ચુડાસમા લીલાભાઈ બળેજા કોળી સમાજના આગેવાનો સહિત સમસ્ત કોળી સમા જ
ભાઈ બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા કેસુભાઈ ક ર ગ ટી યા,પદુભાઈ ખેર ભરતભાઈ વાજા અશ્વિનભાઈ પરમાર પ્રકાશભાઈ વાઢીયા શૈલેષભાઈ ડોડીયા રાજુભાઈ કામળિયા હરેશભાઈ વાટિયા સહિત સારી આ કાર્યક્રમને સફળ બનાવ્યો સફળતા અપાવી હતી