પોરબંદર લીઓ પાયોનિયર રમઝટ 2023ના વિજેતા

લીઓ પાયોનીયર રમઝટ ૨૦૨૩
ફાઈનલ વિજેતા
King : Ajay Chauhan

Chand : Ronak Kotiya

Queen : Asmita Badarshahi

Chandni : Shreya Kuhada

લીઓ પાયોનિયર ના વિજેતાઓ ને મહેમાનો તથા પ્રમુખ પ્રવીણ ભાઈ ખોરાવા અને પરિવાર તથા લિયો પાયોનિયર ના મેમ્બરો ના હસ્તે ઇનામ વિતરણ કરાયા આ પ્રસંગે Dysp ઋતુબેન રાબા,શિવમ પ્લાયવુડ શ્યામ ધોકિયા, કાવેરી જવેલર્સ પ્રફુલ સોની, ઝેવર સંદીપ રાણીગા, આશાપુરા જવેલર્સ કુંજન જોગિયા, એક્સ્ટ્રીમ ફિટનેસ કેર મહેશ , મયુર, શ્રી જવેલર્સ વિશાલ જોગિયા, જોગિયા જવેલર્સ જયુભાઈ જોગિયા, લીલાબેન મોતિવરસ કાઉન્સિલર , કૃપા હિતેશ કારિયા કાઉન્સિલર, લાખા ભોજાભાઈ ખુંટી કાઉન્સિલર, હરજીવન કોટીયા,ઉપસ્થિત રહી ખેલૈયાઓ ને પ્રોત્સાહિત કર્યા હતા તેમ લીઓ પાયોનિયર ગ્રુપ પોરબંદર ના સભ્ય હિતેશભાઈ કારીયાએ યાદીમાં જણાવ્યું હતું

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!