આમ આદમી પાર્ટીના પોરબંદર જિલ્લા પ્રમુખ કેયુર જોશી કેસરિયા બ્રિગેડ માં સામેલ
વિધિવત રીતે ભાજપ માં જોડાતા ધારાસભ્ય બાબુભાઈ બોખીરિયા એ ખેસ પહેરાવી આવકાર્યા
આપ પાર્ટીના તેમજ જુદી જુદી સંસ્થાના 100 કાર્યકરો પણ કેયુરભાઈ સાથે ભાજપની વિચારધારા સાથે જોડાયા
Please follow and like us:
CATEGORIES Porbandar