ચિંગરિયા ગામે ભારત વિકસિત રથ યાત્રા નું ભાવભેર સ્વાગત કરાયું

ચ



ચિંગરીયા તા.જી.પોરબંદર ગામ ખાતે ભારત વિકસીત રથ યાત્રા પધારતા જુનાગઢ મહાનગર જીલ્લા ના પભારી સોલંકી હીરાભાઈ ના અધ્યક્ષ સ્થાને રથનુ સ્વાગત કરેલ તથા ગામ સભા યોજાઈ તથા લાભાર્થીઓ ને કીટ વિતરણ કરેલ હોય આતકે ગામ ના સરપંચ નાગાભાઇ તથા સભ્યો તથા શીક્ષકો તથા વિધાર્થીઓ તથા અધિકારીઓ સહિત મોદી સાહેબ ની વીકાસ ની સંકલ્પ ની ફીલ્મ નિહાળી અને ગામજનો ને સરકારી યોજનાઓ ની જાણકારી આપવા મા આવી
Please follow and like us:
CATEGORIES Porbandar
